સુજ્ઞ વાલીશ્રી , વિદ્યાર્થીમિત્રો,
આપ કુશળ હશો
કોરોના મહામારીની મથામણમાં પણ આપણી શાળાના શિક્ષકોએ બીજી અનેક કામગીરીની સાથે સાથે ખૂબ મહેનત કરી ધોરણ 9 અને 11નું પરિણામ તૈયાર કર્યું છે...
તેના ફળસ્વરૂપે આજે વિદ્યાર્થીઓને સવારે 8.00કલાક પછી એમના whatsapp નંબર પર રીઝલ્ટ મોકલવામાં આવશે...
વિદ્યાર્થીઓને પોતાનું રિઝલ્ટ ન મળે તો વર્ગ શિક્ષક શ્રીનો સંપર્ક કરવો..
દાળિયા સ્કૂલ પરિવારવતી
સારા ભવિષ્યની શુભકામના સહ...