દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • ધોરણ 10


    gujrat virtual shala 

    ધોરણ ૧૦ maths,sci,eng.video માટે ક્લિક કરો 

    https://www.youtube.com/c/GujaratEclass/playlists?view=50&sort=dd&shelf_id=3


    ગણિત 


    પ્રકરણ 16.સંભાવના 
    આ PDF ફાઇલ ધોરણ 10 ગણિત પ્રકરણ 16 ની બનાવેલ છે. જેને કમ્પ્યૂટરમાંં ઓપરેટ કરતા તેના પ્રશ્ન નંબર ઉપર ક્લિક કરતા સીધા જવાબ પર જઇ શકાય અને ગણેલ દાખલો જોઇ શકાય તથા જવાબ નંબર પર ક્લિક કરતા ફરીથી  પ્રશ્ન નંંબર પર આવી શકાય.
    પીડીએફ ફાઈલ માટે અહીં ક્લિક કરો 

          સમરુપતાનો (થેલ્સ)મૂળભૂત પ્રમેય જોવા  અહીં ક્લિક કરો 

    પાયથાગોરસ પ્રમેયની સાબિતી  જોવા  અહીં ક્લિક કરો https://youtu.be/4NRL89GkQGI

    રચના વર્તુળનો સ્પર્શક 1.અહીં ક્લિક કરો 

    પ્રકરણ વાર વિડીયો માટે ક્લિક કરો



    *વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા અભ્યાસ📗*
    હાલ કોરોના વાયરસ ને લીધે શાળાઓમા રજાઓ છે. વિદ્યાર્થીઓ ઘરેબેઠા ભણી શકે તે માટે ધોરણ - 10, *વિષય - અંગ્રેજી યુનિટ 1 અને 2*  તૈયાર કરેલ છે. 



    હાલ શાળાઓમા રજાને કારણે શૈક્ષણિક કાર્ય  કરવા માટે કન્ટેન્ટ તૈયાર કરેલ છે.
     માટેના વિડીયો જોવાની લીંક 

    વિધાર્થીઓને 
    ગમે તો સબ્સ્ક્રાઇબ કરવવું


    યુનિટ - 1 Against the Odds *(Tracks to Tajnagar)*

    https://youtu.be/PJEsQdUdyQM 

    🎖🎖🎖🎖🎖🎖🎖


    યુનિટ - 1 Against the Odds *(Sitapur's Light)*

    https://youtu.be/9rA0Ve9Rop0

    🎊🎊🎊🎊🎊🎊🎊🎊


    યુનિટ - 1 Against the Odds *(Palakkad's District Library)*

    https://youtu.be/i6yGhYJHFSk

    📖📖📖📖📖📖📖

    યુનિટ - 2 The Human Robot *(Part - 1)*

    https://youtu.be/wLSo-xGgyEM

    🖥️🖥️🖥️🖥️🖥️🖥️🖥️🖥️

    યુનિટ - 2 The Human Robot *(Part - 2)*

    https://youtu.be/FmDR7hHa_6A


    💻💻💻💻💻💻💻


    યુનિટ - 2 The Human Robot *(Part - 3)*

    https://youtu.be/Kdlx-_geC24

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    💐💐💐💐💐💐


    NCERT આધારિત નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ગણિતમાં ઉપયોગી થાય તેવા વિડીયોની લીંક નીચે આપેલ છે.
    આ વિદ્યાર્થીઓ સાથે શેર કરો.
    પ્રમેય 1 - સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય

    પ્રમેય 2 પાયથાગોરસ નું પ્રમેય

    પ્રમેય 3 

    *રચના*
    સ્વાધ્યાય 11.1

    સવાલ 1

    સવાલ 2 

    સવાલ 3

    સવાલ 4

    સવાલ 5

    સવાલ 6

    અન્ય રચના 
    રચના 1

    રચના 2

    રચના 3

    રચના 4

    રચના 5

    રચના 6

    ધોરણ ૧૦ ગણિત : બાયસેગ ઓલ એપિસોડ પ્રકરણ મુજબ 



    વિજ્ઞાન 












    ધોરણ ૧૦વિજ્ઞાન : બાયસેગ ઓલ એપિસોડ પ્રકરણ મુજબ



    Subscribe for more updates in Gujarati and English medium

    ધોરણ  9 અને 10 ના તમામ મુખ્ય વિષયો બાયસેગ ચેનલ વિડીયો લિન્ક માટે શ્રી મુકેશભાઈ  મેરાઈના નીચેના બ્લોગની મુલાકાત લો https://mukeshmerai.blogspot.com/2011/03/educational-youtube-channels.html 




    સંસ્કૃત

                                                

                             Sanskrit - Standard 10 - Chapter 2 यद्भविष्यो विनश्यति

    વિડીયો જોવા અંહી ક્લિક કરો 
    વર્તમાનકાળનાં રૂપો  (પહેલો ગણ)
    વર્તમાનકાળનાં પ્રત્યયો {પરપસ્મૈદ}
    એકવચન
    દ્વિવચન 
    બહુવચન
    ઉત્તમપુરુષ

    मि  { હું }           
    वः [અમે બન્ને]        
    मः [ અમે બધા ]
    મધ્યમપુરુષ  
    सि { તું }          
    थः{તમે બન્ને }        
      { તમે બધા }
    અન્યપુરુષ  
    ति { તે }           
    तः { તે બન્ને }        
    अन्ति{તેઓ બધા }

                      गम् – गच्छ् - गच्छति (જવું)  (ગણ-૧) વર્તમાનકાળ (પરસ્મૈપદ)

       એકવચન

       દ્વિવચન

      બહુવચન

    ઉત્તમપુરુષ

    गच्छामि

    હું જાઉં છું

    गच्छावः

    અમેબન્ને જાઓ છો

    गच्छामः

    અમેબધા જાઓ છો

    મધ્યમપુરુષ

    गच्छसि

    તું જાય છે

    गच्छथः

    તમે બન્ને જાઓ છો

    गच्छथ

    તમેબધા જાઓ છો

    અન્યપુરુષ

    गच्छति

    તે જાય છે

    गच्छतः

    તે બન્ને જાઓ છો

    गच्छन्ति

    તેઓબધા જાઓ છો


    વર્તમાનકાળ(પરસ્મૈપદ)ગણ-૧૦
    ગણ-૧૦ વર્તમાનકાળ(પર)ના રૂપો
    ગણ-૧૦ નો વિકરણ પ્રત્યય –   अय
     कथ् – કહેવું ગણ-૧૦વર્તમાનકાળ(પર)ના રૂપો


                                         

                                 એકવચન

    દ્બિવચન

    બહુવચન

     

    ઉત્તમપુરુષ



    कथयामि


    कथयावः


    कथयामः


    મધ્યમપુરુષ



    कथयसि


    कथयथः


    कथयथ


    અન્યપુરુષ


    कथयति


    कथयतः


    कथयन्ति






    अस्मद् (मम): સર્વનામ ના રૂપો
    अर्थ
    एकवचन
    द्विवचन
    बहुवचन
    હૂઁ ,અમે બે,અમે બધા
    अहम
    आवाम्
    वयम्
    મને
    माम्
    आवाम्
    अस्मान्
    મારા વડે
    मया
    आवाभ्याम्
    अस्माभिः
    માટે
    मह्यम्
    आवाभ्याम्
    अस्मभ्यम्
    મારાથી
    मत्
    आवाभ्याम्
    अस्मत्
    મારું,આપણું
    मम
    आवयोः
    अस्माकम्
    મારામાં
    मयि
    आवयोः
    अस्मासु


    ધોરણ 12 HSCની રસીદોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે જેમની પણ રસીદ બાકી હોય તેમણે શાળા સમય દરમ્યાન શાળામાં આવી લઈ જવી 

    ધોરણ 10 અને 12 
    માર્ચ 2020 બોર્ડની પરીક્ષાનું સમયપત્રક 


    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો