દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • ધોરણ 11

    ધોરણ ૧૧ માટે    જો આપની પાસે જીયો સિમ કાર્ડ હોય તો jio tv એપ પર 
    આપ categories માં education અને  languages માં gujarati સિલેક્ટ કરી  વંદે ગુજરાત ની ચેનલ નં 11  પર  ધોરણ 11  નામના મૂળતત્વો ના વિડીયો  જોઈ શકશો  ઉપરાંત  કોમર્સના જુદા જુદા વિષયોના માર્ગદર્શન માટે ડો.કિશોરભાઇ પટેલ ના http://drkishorpatel.blogspot.com/  બ્લોગની મૂલકાત લઈ શકો 

    ધોરણ 11 ના પાઠય પુસ્તકો pdf  ફાઇલમાં ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો   


    અથવા વિષયવાર ડાઉનલોડ કરવા જે તે વિષય પર ક્લિક કરો 

     વાણિજ્ય વ્યવસ્થા   અને સેક્રેટિયલ પ્રેક્ટિસ

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો