કલ્લોલભવન-નર્સરી,જુ.કે.જી.,સી.કે.જી.(નોન ગ્રાન્ટેડ) સાર્વજનિક પ્રાથમિક શાળા-ધો.1 થી 8 (નોન ગ્રાન્ટેડ) શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્યપ્રવાહ -કોમર્સ (ગ્રાન્ટેડ )અને વિજ્ઞાન પ્રવાહ (નોન ગ્રાન્ટેડ એસી.ક્લાસરૂમ,ફૂલ ડે ) સંપર્ક સૂત્ર 0261-2734002/2747127
સોમવાર, 22 માર્ચ, 2021
બુધવાર, 17 માર્ચ, 2021
મંગળવાર, 1 ડિસેમ્બર, 2020
શુક્રવાર, 27 નવેમ્બર, 2020
ઓનલાઇન ક્લાસની EXAM LINK
સમગ્ર શિક્ષા, ગુજરાત ના હોમલર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળા ની ઓનલાઇન ક્લાસની ધોરણ-9 અને ધોરણ-10 ના ગણિત (10 AM), વિજ્ઞાન (11 AM) અંગ્રેજી (2.15 PM) તથા ધોરણ-12 એકાઉન્ટ (12.15 PM), આંકડાશાસ્ત્ર (1.15 PM), ગણિત (4.00 PM), જીવ વિજ્ઞાન (4.00 PM), ભૌતિક વિજ્ઞાન (12.15 PM), રસાયણ વિજ્ઞાન (1.15 PM) ની તા.28-11-2020 નાં રોજ પરીક્ષા લેવામાં આવનાર છે. તો આ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાયને ભાગ લે તે માટે આ મેસેજને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી.
Live Class Video Link
EXAM LINK (આ લીંક પરીક્ષા માટે કાયમ એકજ રહેશે એટલે સેવ કરીને રાખવા વિનંતી.)
નીચે આપેલ લિંક EXAM LINK છે
પરીક્ષામાં કઇ રીતે ભાગ લઇ શકાય તેના માટેના સ્ટેપ્સ જોવા માટે નીચે ક્લીક કરવું.
ગુરુવાર, 26 નવેમ્બર, 2020
ગુરુવાર, 5 નવેમ્બર, 2020
રવિવાર, 11 ઑક્ટોબર, 2020
સંપર્ક સૂત્ર
કલ્લોલભવન-નર્સરી,જુ.કે.જી.,સી.કે.જી.(નોન ગ્રાન્ટેડ) સાર્વજનિક પ્રાથમિક શાળા-ધો.1 થી 8 (નોન ગ્રાન્ટેડ) શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્યપ્રવાહ -કોમર્સ (ગ્રાન્ટેડ )અને વિજ્ઞાન પ્રવાહ (નોન ગ્રાન્ટેડ એસી.ક્લાસરૂમ,ફૂલ ડે )
સંપર્ક સૂત્ર 0261-2734002/2747127
શનિવાર, 10 ઑક્ટોબર, 2020
ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020
બુધવાર, 7 ઑક્ટોબર, 2020
મંગળવાર, 6 ઑક્ટોબર, 2020
શનિવાર, 3 ઑક્ટોબર, 2020
શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020
સોમવાર, 27 જુલાઈ, 2020
વાલી મીટીંગ
હાલમાં કોરોના મહામારીમાં કારણે શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ. શાળા દ્વારા વિદ્યાર્થીઓને WhatsApp અને zoom દ્વારા સતત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તે અંગે વાલીઓને પણ માહિતગાર કરવા માટે નીચે મુજબની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાલી મિત્રો બાળકો સાથે જોડાઈ એ અપેક્ષિત છે. મીટીંગની લીંક whatsapp ગ્રુપમાં મુકવામાં આવે જ છે
Zoom app પર વાલી મીટીંગ
શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ,અડાજણ ,સુરત
તારીખ સમય ધોરણ
( રાત્રે )
26/7/20 8 થી 8.45 12/બ
9 થી 9.45 10/અ
27/7/20 8 થી 8.45 12/અ
9 થી 9.45 10/બ
28/7/20 8 થી 8.45 11/અ
9 થી 9.45 10/ક
29/7/20 8 થી 8.45 11/બ
9 થી 9.45 10/ડ
ગુરુવાર, 16 જુલાઈ, 2020
એકમ કસોટી
એકમ કસોટીનું આયોજન
*શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલ*
1. એકમ કસોટી 25 ગુણની રહેશે
2. જે તે વિષય શિક્ષક પરીક્ષાની માહિતી વોટ્સએપના માધ્યમથી આપશે
3. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત રહેશે
4. એકમ કસોટી આપવા માટે વિષય પ્રમાણે નોટબુક બનાવવાની રહેશે
5. પરીક્ષા પૂર્ણ થયાબાદ શાળા દ્વારા જે તે વિષયની નોટબુક મંગાવવામાં આવે ત્યારે વાલીશ્રી દ્વારા શાળામાં જમા કરાવવાની રહેશે
6.ધોરણ 9 થી 12 ની એકમ કસોટી તારીખ 29/7/20 થી 30/7/20 દરમિયાન નિર્ધારિત સમયે દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહીને જ પોતાના વાલીની દેખરેખમાં આપવાની રહેશે....
7. એકમ કસોટી માટે એક કલાકનો સમય રહેશે .એક કલાકમાં કસોટી પૂર્ણ કરવી.
8. એકમ કસોટીનું આયોજન પાઠ્યપુસ્તક આધારિત રહેશે
9. એકમ કસોટી ના દિવસે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓના ઘરે સોફ્ટ કે હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવશે
10. એકમ કસોટી માં મેળવેલ ગુણ s.s.a ના વેબ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે
11. વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત/ તનાવમુક્ત સ્થિતિમાં આપે તે ઈચ્છનીય છે..
12.એકમ કસોટીની નોટબૂક વાલીશ્રીએ શાળામાં તા.31/7/20 ના રોજ સવારે
8 thi 10 માં જમા કરાવવાની રહેશે...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)





