દાળિયા હાઈસ્કૂલ

શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.કલ્લોલભવન ,સાર્વજનિક પ્રાથમિક શાળા ,માધ્યમિક અને ઉચ્ચતર મા.વિ.સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ

  • મંગળવાર, 28 એપ્રિલ, 2020

    ઓનલાઈન વર્ગો ધો.10/12

    ધોરણ 10/12 ઓનલાઈન વર્ગો શરૂ 

    શાળાના બાળકોનો અભ્યાસ વધુ ન બગડે એ હેતુ થી આપણી શાળા દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ ૯ માંથી બેસ્ટ બનાવવાના છે અને ધોરણ ૧૧માં થી ધોરણ ૧૨માં આવવાના છે એમના ધોરણ-10 અને 12ના વર્ગો whatsapp ગ્રુપ બનાવીને શરૂ કરી દેવામાં આવ્યા છે..

    સમયપત્રક વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું છે... જો કોઈ વિદ્યાર્થી પોતાના વર્ગમાં જોડાવાના બાકી હોય તો પોતાના વર્ગ શિક્ષકનો સંપર્ક કરવો
    ધોરણ 9 A/B/C/D   હાલ પુરતાં  ધોરણ 10 A/B/C/D ગણાશે 
    ધોરણ  11A/B  હાલ પુરતાં ધોરણ 12 A/B ગણાશે. 

                                                  પ્રથમ અને દ્વિતીય સપ્તાહનું  સમય પત્રક 




    ધોરણ 9 થી 12 વંદે ગુજરાત ચેનલ મે માહિનામાં પ્રસારિત થનારા શૈક્ષણિક કાર્યક્રમની યાદી 

    તારીખ 1/5/2020 થી 31/5/2020
    આ પ્રોગ્રામ દૂરદર્શનની ડી.ટી.એચ.સર્વિસ "ડીડી ફ્રી ડીશ " પર ઉપલબ્ધ છે

    મોબાઇલ માં  jio  tv  એપ પર પણ જોઈ શકાય 

    આપ પાસે jio નો સિમ હોય તો jio  tv  એપ મોબાઇલમા ડાઉનલોડ કરો

    એમાં categories માં  Educational  અને languages માં   gujarati સિલેક્ટ કરો 

    એટલે વંદે ગુજરાતની 1 થી 16 ચેનલ દેખાશે 

    ધોરણ 9 માટે ચેનલ નં 9  
    ધોરણ 10માટે ચેનલ નં 10 
    ધોરણ 11 માટે ચેનલ નં 11  (સાયન્સ ના બધા વિષય ,કોમર્સ માટે નામું )
    ધોરણ 12 માટે ચેનલ નં 12   (સાયન્સ ના બધા વિષય ,કોમર્સ માટે નામું )
    આજે 1 મે 2020 ગુજરાત સ્થાપના દિનથી શરૂ 
    જેમાં દરરોજ મુખ્ય 5 વિષયોનું દિવસમાં 4 વખત પુનરાવર્તન કરવામાં આવશે 

    ધોરણ 9

                         વિજ્ઞાન ગણિત ગુજરાતી અંગ્રેજી સામાજીક વિજ્ઞાન 

    રાત્રે 12 થી 5  ,વહેલી સવારે 5 થી 1,સવારે  10 થી 3 ,બપોરે 3 થી 8 અને રાત્રે 8 થી 12 
    ઉપર જણાવેલા સમય પ્રમાણે એક નો એક કાર્યક્રમ 5 દિવસમાં  5 વખત આવશે .આપના અનુકૂળ સમયે જોવો 

    ધોરણ 10

                     ગણિત    વિજ્ઞાન  અંગ્રેજી ગુજરાતી  સામાજીક વિજ્ઞાન 

    રાત્રે 12 થી 5  ,વહેલી સવારે 5 થી 1,સવારે  10 થી 3 ,બપોરે 3 થી 8 અને રાત્રે 8 થી 12 
    ઉપર જણાવેલા સમય પ્રમાણે એક નો એક કાર્યક્રમ 5 દિવસમાં  5 વખત આવશે .આપના અનુકૂળ સમયે જોવો 
    કાર્યક્રમની યાદી અને સૂચના જોવા અહીં ક્લિક કરો 

    ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો