કોરોના વાઈરસ મહામારી સંદર્ભે સાવચેતીના ભાગરુપે
રાજ્ય સરકારશ્રીના તથા deo કચેરી સુરતના આદેશ મુજબ
સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શાળા
શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલના
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં
તા.16/03/2020 સોમવાર થી 29/03/2020 રવિવાર
સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.વિદ્યાર્થીઓને રજા રહેશે. ધોરણ 9/11 ની વાર્ષિક પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે.
પરીક્ષા અને શૈક્ષણિક કાર્યની સૂચનાઓ અંગે કચેરીના આદેશ મુજબ પછી જાણ કરવામાં આવશે
વિદ્યાર્થીઓ અને વાલીઓને ખોટી અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા વિનંતી..સ્થિતિ સામાન્ય થતાં સરકારના આદેશ મુજબ તુરંત પરીક્ષા લેવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓએ રજાના દિવસોમાં પરીક્ષાની તૈયારી કરવી.
શાળાના નોટીસ બોર્ડ/બ્લોગ/ગ્લોબલ બોર્ડ એપ./ફેસબૂક પેજ
દ્વારા વખતોવખત શાળાની સૂચનાઓ આપવામાં આવશે.
આચાર્યશ્રી,
શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો