Online teaching timetable
હાલમાં કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે બાળકોને રજા છે જેથી ઘર બેઠા મહત્ત્વના વિષય નું પુનરાવર્તન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત ની જે channels માં education અપાશે તેનું લિસ્ટ timetable.જેનો ઉપયોગ કરી વિદ્યાર્થીનીઓ ધેર બેઠાં અભ્યાસ કરી શકશે.
ધોરણ 11 કોમર્સ માટે માત્ર નામના મૂળતત્વો એક જ વિષય 28.3.2020 ના રોજ છે.અન્ય વિષયો માટે ડો.કિશોરભાઇ પટેલના બ્લોગ ની મુલાકાત લઈ તૈયારી કરી શકો
ધોરણ 9 માટે 19 થી 28 માર્ચ વિજ્ઞાન, અંગ્રેજી,ગણિત
ધોરણ 9 માટે અન્ય વિષયો માં જો આપની પાસે જીયો સિમ કાર્ડ હોય તો jio tv એપ પર
આપ categories માં education અને languages માં gujarati સિલેક્ટ કરી વંદે ગુજરાત ની ચેનલ નં 9 પર જુદા જુદા વિષયોનું માર્ગદર્શન નિષ્ણાતોના વિડીયો જોઈ મેળવી શકો છો એજ રીતે ધોરણ 11 નામના મૂળતત્વો ચેનલ નં 11 પર જોઈ શકશો ઉપરાંત કોમર્સના જુદા જુદા વિષયોના માર્ગદર્શન માટે ડો.કિશોરભાઇ પટેલ ના http://drkishorpatel.blogspot.com/ બ્લોગની મૂલકાત લઈ શકો


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો