કલ્લોલભવન-નર્સરી,જુ.કે.જી.,સી.કે.જી.(નોન ગ્રાન્ટેડ) સાર્વજનિક પ્રાથમિક શાળા-ધો.1 થી 8 (નોન ગ્રાન્ટેડ) શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્યપ્રવાહ -કોમર્સ (ગ્રાન્ટેડ )અને વિજ્ઞાન પ્રવાહ (નોન ગ્રાન્ટેડ એસી.ક્લાસરૂમ,ફૂલ ડે ) સંપર્ક સૂત્ર 0261-2734002/2747127
શનિવાર, 13 જૂન, 2020
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આવતીકાલે તારીખ 15 /6/2020 સોમવાર ના રોજ *ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ* બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 08:00 કલાકથી માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ થશે. આવતીકાલે પરિણામ માત્ર ઓનલાઇન જ જાહેર થશે માર્કશીટ આવતી કાલે આવવાની નથી કોઈપણ વિદ્યાર્થીઓએ શાળામાં આવવું નહીં.. ઓનલાઈન રિજલ્ટ જોવા માં કોઈને તકલીફ હોય તો શાળાનો સંપર્ક કરી શકો છો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો