શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલના
ધોરણ 10(SSC) માર્ચ 2020 બોર્ડની પરીક્ષાના ગુણપત્રક(માર્કશીટ)નું વિતરણ
*તા. 22/06/2020, સોમવારના રોજ
બપોરે 12 કલાકથી* શાળામાં કરવામાં આવશે.
માર્કશીટ લેવા આવો ત્યારે માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇશે..
યોગ્ય અંતર અને શિસ્ત જાળવવી પડશે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો