દાળિયા હાઈસ્કૂલ SSC RESULTS 2020
આવતીકાલે તા. 9/6/20 ના રોજ સવારે 8.00 કલાકે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર થશે
જેને બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે..
પરિણામ માત્ર ઓનલાઇન જાહેર થશે .માર્કશીટ કાલે આવવાની નથી ..ધોરણ 10 ના કોઈપણ વિદ્યાર્થીએ શાળાએ આવવાનું નથી.
ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે દાળિયા સ્કૂલ પરિવારવતી શુભેચ્છાઓ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો