કલ્લોલભવન-નર્સરી,જુ.કે.જી.,સી.કે.જી.(નોન ગ્રાન્ટેડ) સાર્વજનિક પ્રાથમિક શાળા-ધો.1 થી 8 (નોન ગ્રાન્ટેડ) શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્યપ્રવાહ -કોમર્સ (ગ્રાન્ટેડ )અને વિજ્ઞાન પ્રવાહ (નોન ગ્રાન્ટેડ એસી.ક્લાસરૂમ,ફૂલ ડે ) સંપર્ક સૂત્ર 0261-2734002/2747127
રવિવાર, 11 ઑક્ટોબર, 2020
શનિવાર, 10 ઑક્ટોબર, 2020
ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020
બુધવાર, 7 ઑક્ટોબર, 2020
મંગળવાર, 6 ઑક્ટોબર, 2020
શનિવાર, 3 ઑક્ટોબર, 2020
શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020
સોમવાર, 27 જુલાઈ, 2020
વાલી મીટીંગ
હાલમાં કોરોના મહામારીમાં કારણે શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહિ. શાળા દ્વારા વિદ્યાર્થીઓને WhatsApp અને zoom દ્વારા સતત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તે અંગે વાલીઓને પણ માહિતગાર કરવા માટે નીચે મુજબની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાલી મિત્રો બાળકો સાથે જોડાઈ એ અપેક્ષિત છે. મીટીંગની લીંક whatsapp ગ્રુપમાં મુકવામાં આવે જ છે
Zoom app પર વાલી મીટીંગ
શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ,અડાજણ ,સુરત
તારીખ સમય ધોરણ
( રાત્રે )
26/7/20 8 થી 8.45 12/બ
9 થી 9.45 10/અ
27/7/20 8 થી 8.45 12/અ
9 થી 9.45 10/બ
28/7/20 8 થી 8.45 11/અ
9 થી 9.45 10/ક
29/7/20 8 થી 8.45 11/બ
9 થી 9.45 10/ડ
ગુરુવાર, 16 જુલાઈ, 2020
એકમ કસોટી
એકમ કસોટીનું આયોજન
*શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલ*
1. એકમ કસોટી 25 ગુણની રહેશે
2. જે તે વિષય શિક્ષક પરીક્ષાની માહિતી વોટ્સએપના માધ્યમથી આપશે
3. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત રહેશે
4. એકમ કસોટી આપવા માટે વિષય પ્રમાણે નોટબુક બનાવવાની રહેશે
5. પરીક્ષા પૂર્ણ થયાબાદ શાળા દ્વારા જે તે વિષયની નોટબુક મંગાવવામાં આવે ત્યારે વાલીશ્રી દ્વારા શાળામાં જમા કરાવવાની રહેશે
6.ધોરણ 9 થી 12 ની એકમ કસોટી તારીખ 29/7/20 થી 30/7/20 દરમિયાન નિર્ધારિત સમયે દરેક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહીને જ પોતાના વાલીની દેખરેખમાં આપવાની રહેશે....
7. એકમ કસોટી માટે એક કલાકનો સમય રહેશે .એક કલાકમાં કસોટી પૂર્ણ કરવી.
8. એકમ કસોટીનું આયોજન પાઠ્યપુસ્તક આધારિત રહેશે
9. એકમ કસોટી ના દિવસે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓના ઘરે સોફ્ટ કે હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવશે
10. એકમ કસોટી માં મેળવેલ ગુણ s.s.a ના વેબ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવશે
11. વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત/ તનાવમુક્ત સ્થિતિમાં આપે તે ઈચ્છનીય છે..
12.એકમ કસોટીની નોટબૂક વાલીશ્રીએ શાળામાં તા.31/7/20 ના રોજ સવારે
8 thi 10 માં જમા કરાવવાની રહેશે...
રવિવાર, 28 જૂન, 2020
HSC માર્કશીટ વિતરણ
- શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલના
- ધોરણ 12(HSC) માર્ચ 2020 બોર્ડની પરીક્ષાના ગુણપત્રક(માર્કશીટ)નું વિતરણ
- *તા. 29/06/2020, સોમવારના રોજ
- બપોરે 11 કલાકથી* શાળામાં કરવામાં આવશે.
- માર્કશીટ લેવા આવો ત્યારે માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇશે..
- યોગ્ય અંતર અને શિસ્ત જાળવવી પડશે..આપવામાં આવતી સૂચનાઓ નું ફરજિયાત પાલન કરવું
- 1 વિષય માં નાપાસ વિદ્યાર્થીઓએ ઓફિસ/કાર્યાલયનો સંપર્ક કરવો
શનિવાર, 20 જૂન, 2020
Ssc માર્કશીટ વિતરણ
શ્રીમતી એલ એન બી દાળિયા હાઈસ્કૂલના
ધોરણ 10(SSC) માર્ચ 2020 બોર્ડની પરીક્ષાના ગુણપત્રક(માર્કશીટ)નું વિતરણ
*તા. 22/06/2020, સોમવારના રોજ
બપોરે 12 કલાકથી* શાળામાં કરવામાં આવશે.
માર્કશીટ લેવા આવો ત્યારે માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇશે..
યોગ્ય અંતર અને શિસ્ત જાળવવી પડશે..
શનિવાર, 13 જૂન, 2020
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આવતીકાલે તારીખ 15 /6/2020 સોમવાર ના રોજ *ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ* બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 08:00 કલાકથી માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ થશે. આવતીકાલે પરિણામ માત્ર ઓનલાઇન જ જાહેર થશે માર્કશીટ આવતી કાલે આવવાની નથી કોઈપણ વિદ્યાર્થીઓએ શાળામાં આવવું નહીં.. ઓનલાઈન રિજલ્ટ જોવા માં કોઈને તકલીફ હોય તો શાળાનો સંપર્ક કરી શકો છો
મંગળવાર, 9 જૂન, 2020
ધોરણ 11 મા પ્રવેશ ચાલું
આજરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે આવતીકાલથી આપણી શાળામાં ધોરણ 11 કોમર્સ (ગ્રાન્ટેડ) અને સાયન્સ(નોન ગ્રાન્ટેડ) ના પ્રવેશ ફોર્મનું વિતરણ શરૂ થશે.. શાળાના ધોરણ ૧૦ના પાસ થયેલા વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ સવારે ૮ થી ૧૦ દરમ્યાન શાળામાંથી પ્રવેશ ફોર્મ મેળવી લે
કારકિર્દી માર્ગદર્શન
સરકાર દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા 2020 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
સોમવાર, 8 જૂન, 2020
SSC RESULTS MARCH 2020
દાળિયા હાઈસ્કૂલ SSC RESULTS 2020
આવતીકાલે તા. 9/6/20 ના રોજ સવારે 8.00 કલાકે ધોરણ 10 નું બોર્ડનું પરિણામ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર થશે
જેને બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે..
પરિણામ માત્ર ઓનલાઇન જાહેર થશે .માર્કશીટ કાલે આવવાની નથી ..ધોરણ 10 ના કોઈપણ વિદ્યાર્થીએ શાળાએ આવવાનું નથી.
ધોરણ 10 ના બધા વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે દાળિયા સ્કૂલ પરિવારવતી શુભેચ્છાઓ
શુક્રવાર, 8 મે, 2020
Online results std.9 &11
સુજ્ઞ વાલીશ્રી , વિદ્યાર્થીમિત્રો,
આપ કુશળ હશો
કોરોના મહામારીની મથામણમાં પણ આપણી શાળાના શિક્ષકોએ બીજી અનેક કામગીરીની સાથે સાથે ખૂબ મહેનત કરી ધોરણ 9 અને 11નું પરિણામ તૈયાર કર્યું છે...
તેના ફળસ્વરૂપે આજે વિદ્યાર્થીઓને સવારે 8.00કલાક પછી એમના whatsapp નંબર પર રીઝલ્ટ મોકલવામાં આવશે...
વિદ્યાર્થીઓને પોતાનું રિઝલ્ટ ન મળે તો વર્ગ શિક્ષક શ્રીનો સંપર્ક કરવો..
દાળિયા સ્કૂલ પરિવારવતી
સારા ભવિષ્યની શુભકામના સહ...
મંગળવાર, 28 એપ્રિલ, 2020
ઓનલાઈન વર્ગો ધો.10/12
ધોરણ 10/12 ઓનલાઈન વર્ગો શરૂ
શાળાના બાળકોનો અભ્યાસ વધુ ન બગડે એ હેતુ થી આપણી શાળા દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ ૯ માંથી બેસ્ટ બનાવવાના છે અને ધોરણ ૧૧માં થી ધોરણ ૧૨માં આવવાના છે એમના ધોરણ-10 અને 12ના વર્ગો whatsapp ગ્રુપ બનાવીને શરૂ કરી દેવામાં આવ્યા છે..
સમયપત્રક વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું છે... જો કોઈ વિદ્યાર્થી પોતાના વર્ગમાં જોડાવાના બાકી હોય તો પોતાના વર્ગ શિક્ષકનો સંપર્ક કરવો
ધોરણ 9 A/B/C/D હાલ પુરતાં ધોરણ 10 A/B/C/D ગણાશે
ધોરણ 11A/B હાલ પુરતાં ધોરણ 12 A/B ગણાશે.
મંગળવાર, 21 એપ્રિલ, 2020
પાઠ્યપુસ્તક ધોરણ ૯ થી ૧૨
ધોરણ ૯ થી ૧૨ ગુજરાત બોર્ડ
ક્લિક કરવાથી એક pdf ફાઈલ ખુલશે જેમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ ના ત્રણ વિભાગ હશે જેમા ગુજરાતી માધ્યમ પર ક્લિક કરી આપને જે ધોરણ ના પાઠ્યપુસ્તકો જોઈતા હોય તેની પીડીએફ મેળવી શકશો ધોરણ ૯ થી ૧૨ ના પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ધોરણ 1 થી 8ના પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ધોરણ 1 થી 8ના પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ગુરુવાર, 16 એપ્રિલ, 2020
2020.21 ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ
જેમણે ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તેમણે શાળામાં આવી તા 8 જૂન થી 13 જૂન 2020 સુધી માં સવારે 8 થી 10.00 માં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાર્ડ કોપીમાં ભરી જવું.
જેમણે હાર્ડ કોપીમાં ફોર્મ શાળામાં જમા કરાવ્યુ છે તેમણે જૂન માસનું નીચે આપેલ STUDY MATERIAL ડાઉનલોડ કરી અભ્યાસ કરવાનો રહેશે ..સ્વાધ્યાય કરી માટે દરેક વિષયની નોટ જુદી બનાવવાની રહેશે હવે પછી દૂરદર્શન પર અભ્યાસ ક્રમ પ્રસારીત થશે એ અંગે સૂચના આપવામાં આવશે
pdf ડાઉનલોડ કરવા જે તે વિષય પર ક્લિક કરો
વિદ્યાર્થી અને વાલીઓની આતુરતાનો અંત
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આગામી વર્ષ 2020-21 માટે દાળિયા સ્કૂલ પરિવારે
બાલભવન
પ્રાથમિક
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ
દરેક વિભાગમાં
ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. જેમાં વિગતો વાંચી વાલીઓ/ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ સબમીટ કરવા જણાવવામાં આવે છે .કોઈ વિગત અંગે પ્રશ્ન હોય તો લીંક માં આપેલા નંબર પર ફોન કરી પૂછપરછ કરી શકો છો .
ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા અંગે કેટલીક સામાન્ય સૂચનાઓ
1. જે વિદ્યાર્થીઓ 1 થી 7 મા આપણી શાળામાં ભણે છે અને આપણી શાળામાં જ આગળના ધોરણમાં ભણવાના છે તેમણે ફોર્મ ભરવાની જરૂર નથી
3. તેવી જ રીતે આપણી શાળામાં ધોરણ 9 માં ભણતાં વિદ્યાર્થીઓએ ધોરણ 10 માટે ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ધોરણ 12 માટે પ્રવેશ ફોર્મ ભરવાની જરુર નથી.
3.બાલમવનમાં નવા એડમિશન, તથા ધોરણ 1 ,ધોરણ 9 અને ધોરણ 11 માટે દરેકે ફોર્મ ભરવું ફરજિયાત છે.
4.અન્ય શાળાના વિદ્યાર્થીઓએ કોઈપણ ધોરણમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવું ફરજીયાત છે
5. ફોર્મ એક જ વાર ભરવું.
6. આ પ્રવેશ ફોર્મ માત્ર છે. ફોર્મ ભરવા માત્રથી એડમિશન ફાઇનલ થઇ જતું નથી તેની નોંધ લેવી.એડમિશન અંગે આખરી નિર્ણય શાળાનો રહેશે...
પ્રવેશ ફોર્મ અંગે કોઇ પ્રશ્ન હોય તો લિંકમાં આપેલા સંપર્ક નંબર પર ફોન કરો
7.ઓનલાઈન ચીટીંગના કેસોને ધ્યાનમાં રાખી આધારભૂત સ્રોત દ્વારા પ્રાપ્ત લિંક જ ઓપન કરવી..
એક વિદ્યાર્થીનું એક જ વાર ફોર્મ સબમીટ કરવું
કોઈ પ્રશ્ન હોય તો 8000650872 પર ફોન કરી પૂછપરછ કરી શકો
એક વિદ્યાર્થીનું એક જ વાર ફોર્મ સબમીટ કરવું
કોઈ પ્રશ્ન હોય તો 8000650872 પર ફોન કરી પૂછપરછ કરી શકો
https://forms.gle/Dcvsp1L5NPT4g9DH9
આ લિંક પર ક્લિક કરતા પ્રવેશ ફોર્મ ખુલશે... બધી વિગતો ભરી ફોર્મના અંતે આપેલું submit બટન દબાવવું...
મંગળવાર, 7 એપ્રિલ, 2020
google classroom ગૂગલ ક્લાસરૂમ
ધોરણ 10 ના ગણિત અને વિજ્ઞાન તથા અંગ્રેજી માટે આપણી શાળા માટે ગૂગલ કલાસરૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેનો code નીચે મુજબ છે.
ધોરણ10ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે ગૂગલ કલાસરૂમ એપ ડાઉનલોડ કરીને આ ક્લાસમાં જોડાઈ જશો.
ENGLISH For Unit =mmgp76wEnglish for Grammar - 4772jn2MATHS SCIENCE = qobytld
ગુરુવાર, 2 એપ્રિલ, 2020
ઓનલાઈન કલાસરૂમ ધોરણ 10 અંગ્રેજી
નમસ્તે વિધાર્થી મિત્રો,
આશા છે કે તમે વર્ગ (google classroom)નો આનંદ માણી રહ્યા છો.
ગૂગલ ક્લાસરૂમ એપ ડાઉનલોડ કરવા માટે👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en
*અહીં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાઠયપુસ્તક એકમો માટે ધોરણ -10 નો બીજો વર્ગ છે.*
*આ વર્ગની કોડ છે - mmgp76w*
પાઠયપુસ્તક એકમો શીખવા માટે કૃપા કરીને આ વર્ગમાં જોડાઓ.*
🙏🏻આ દિવસોમાં મહત્તમ એકમોનો અભ્યાસ કરી શકે અને સમયનો સદુપયોગ કરી શકે.*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આજે આશિષ સર દ્વારા રાત્રે આઠ વાગ્યે ઝૂમ એપ્લિકેશનમાં ૪૫ મિનીટ નો વર્ગ લેવાશે. અંગ્રેજી વિષયના ગ્રામરના બે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તો સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/448015051
https://us04web.zoom.us/j/448015051
Meeting ID: 448 015 051
સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/279726977
*Meeting ID: 279 726 977*
આશા છે કે તમે વર્ગ (google classroom)નો આનંદ માણી રહ્યા છો.
ગૂગલ ક્લાસરૂમ એપ ડાઉનલોડ કરવા માટે👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.classroom&hl=en
*અહીં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાઠયપુસ્તક એકમો માટે ધોરણ -10 નો બીજો વર્ગ છે.*
*આ વર્ગની કોડ છે - mmgp76w*
પાઠયપુસ્તક એકમો શીખવા માટે કૃપા કરીને આ વર્ગમાં જોડાઓ.*
🙏🏻આ દિવસોમાં મહત્તમ એકમોનો અભ્યાસ કરી શકે અને સમયનો સદુપયોગ કરી શકે.*🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આજે આશિષ સર દ્વારા રાત્રે આઠ વાગ્યે ઝૂમ એપ્લિકેશનમાં ૪૫ મિનીટ નો વર્ગ લેવાશે. અંગ્રેજી વિષયના ગ્રામરના બે મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તો સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/448015051
https://us04web.zoom.us/j/448015051
Meeting ID: 448 015 051
સર્વ વિદ્યાર્થીઓ ને વિનંતી કે તેઓ ઝૂમ એપ્લિકેશન અહીં બતાવ્યા મુજબ ડાઉનલોડ કરી *join meeting* પર click કરી ઉપર આપેલો *મીટીંગ આઇડી* દાખલ કરવાથી તમે ઓનલાઇન વર્ગમાં જોડાઈ શકશો
Topic: Grammar Chapters for std 10
Time: *Apr 10, 2020* *04:00 PM* Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us04web.zoom.us/j/279726977
*Meeting ID: 279 726 977*
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)









